Wednesday, May 5, 2010

સવાલ મારો જવાબ તમારો

Q. : તમને સુરત શા માટે ગમે છે.

મને તો સુરત શાંતિ, સ્વસ્તા અને લાગણી શીલ માનવ મહેરામણ ને લીધે ગમે છે.
તો પછી રાહ કોની જોવો છો જલ્દી થી કોમેન્ટ લખવાનું શરુ કરો, કે તમને સુરત શા માટે ગમે છે.

3 comments:

  1. "સ્વચ્છ સુરત,સુંદર સુરત" આ સંબોધન તો છે જ.સાથે "સુરતનું જમણ" અને ખાસ તો અહીના લોકોના જસ્બાદ,આત્મવિશ્વાશ,મોજમસ્તી વાળી બિન્દાસ જીંદગી.
    "ચલ ની જવા દે ની"...કહીને ગમને ભૂલાવાની કળા.. :-D

    ReplyDelete
  2. I am from Ahmedabad but the love Surat because of - Flyovers, & Wide roads. That's the one of major difference between these two city.

    ReplyDelete
  3. સાચી વાત છે. સુરતીઓ જલસા મા પાછળ ના પડે. એક જોક યાદ આવતા લખું છુ.

    -

    અમેરિકાથી મેરેજ માટે આવેલા છોકરાએ સુરતી છોકરીને સવાલ કર્યો "તમને English તો ફાવશે ને?"

    "મને તો દેશી પણ ફાવે છે" છોકરીએ જવાબ આપ્યો.

    ReplyDelete