Wednesday, April 28, 2010

સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે.....

લગભગ ૫૦ વર્ષ થવા આવ્યા ગુજરાત મહારાષ્ટ્ર હતું  એને પણ હવે તો ગુજરાત જ છે.

બસ આ ખુશી માં અત્યારે સુરત ના દરેક પુલ પર રોશની નો સરસ શણગાર સજાવી રહવાયો છે. રસ્તાઓ સાફ  થઇ રહા છે. સુરતમાં  એક અનેરું વાતવરણ ઉપસી આવતું લાગે છે. જો કે સુરત તો પહેલેથી સુદેર સ્વસ્થ અને શાંતિ ભરું શહેર છે. અને હવે સુરત મેગા city તરફ વળતું હોય આવું નથી લાગતું ? આ નવા પુલો નું નિર્માણ, નવું હવાઈ મથક, city બસ ની શરૂઆત અને આવું તો બીજું ધણું

જો કઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનતી

1 comment:

  1. હા.! બોસ

    વનિતા વિશ્રામમાં ૩૦ એપ્રિલથી મેળો પણ શરુ થવાનો છે...હવે વેકેશનમાં સુરતીલાલાઓ જલ્સા જ કરવાના...અને બધા જ પુલ અને ઓવરબ્રીઝ ને સણગારી મુક્યા છે.ગુજરાત ગેસ સર્કલની વચ્ચે સ્વર્ણિમ ગુજરાતનું પ્રતિક કળશ પણ મુકવામાં આવ્યુ છે...

    ReplyDelete