કેમ છો દોસ્તો,
મારુ નામ જનક ગજેરા છે. હુ હાલ સુરતમાં રહુ છુ. આમ તો હુ કાઠીયાવાડી છુ. મારુ ગામ શંભુપરા અને જીલ્લૉ અમરેલી છે. અને હુ સુરત મા એક પેઢી મા web Designer નુ કામ કરુ છુ. આ બ્લોગ પર સુરત વિશે મે ઘણી પોસ્ટ મે મુકી છે. જેમ કે સુરત ના ઘણા Picture,નકશો, સુરત દશૅન, તેમજ ઘણુ બીજુ.
નોધ :- જો તમારી પાસે સુરત વિશે કોય માહિતી હોય તો મારા Email પર મોકલવા વિનતી. મારુ email :- mustdeein@yahoo.com
જો શક્ય હોય તો ગુજરાતી comment કરવા વિનતી.
ઘન્યાવાદ
જનક ગજેરા
જય શ્રી કીષ્ના
No comments:
Post a Comment