Wednesday, January 6, 2010

ભણતર એવું , જે વિચારપ્રક્રિયાનું ધડતર કરે

ભણતર એવું , જે વિચારપ્રક્રિયાનું ધડતર કરે

Taken from Divya Bhasker

2 comments:

  1. આ વિચારો પ્રસિદ્ધ વિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર યશપાલજીના છે અને આ લેખ દિવ્ય ભાસ્કરમાંથી લેવામાં આવ્યો છે!

    ReplyDelete
  2. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    ReplyDelete