Monday, April 5, 2010

અંગ્રેજી શીખવાના પ્રયત્નો શરુ કરા, જરાક હાથ દેજો

હમણા થી મેં અંગ્રેજી શીખવાનું શરુ કરું છે. પણ કઈ સમજ નથી પડતી કે કયા રસ્તે થી આગળ વધુ . અંગ્રેજી શીખવા સરળ અને સારો રસ્તો કયો એ બતાવવા વિનતી. દોસ્ત સમજી ને મારું માર્ગદર્શન કરવા વિનંતી .

જનક ગજેરા

Surat3856.wordpress.com

4 comments:

  1. લખતા શીખવા વધારે વાંચો અને બોલતા થવા વધારે સાંભળો.... કોઇ પણ ભાષાને આ નિયમ લાગૂ પડે છે.

    ReplyDelete
  2. જનકભાઈ,હું પણ સુરતથી ગુજરાતીવલ્ડઁ ચલાવું છું..
    જો તમારે અંગ્રેજી શીખવું જ હોય તો તમે અંગ્રેજી ન્યુઝ ચેનલો જોવાનું ચાલું કરી દો..
    સમજતા,બોલતા અને સમયાંતરે લખતા પણ ફાવી જશે...

    મારો ઇ-મેઇલ- cbgodhani@gmail.com
    મારી વેબસાઈટ - http://www.gujaratiworld.0fees.net/

    ReplyDelete
  3. રેપીડેકસ ડિક્સનરી ની મદદથી થોડું ઘણું જાતે આવડી જશે.
    પાઠમાળા ભાગ -૧ , ૨ , ૩ , ૪ , ૫
    IRISH PRESBYTERIAN MISSION, AHMEDABAD ની બુક પણ ઘણી ઉપયોગી બનશે. આ પાઠમાળા ના આખા સેટની કીમત માત્ર ૫૦ રૂપિયા જ છે પણ બજારમાં મળવો અઘરો છે. સુરતમાં ના મળે તો અમદાવાદમાં ગાંધીરોડ પર ફંડાનીસ પુલ નીચેના પુસ્તક બજારમાં કદાચ મળી જશે.
    Salaam chaus ની super fast english part 1 & 2 પણ સારી બુક છે. બુક માટે 0712- 2596945 , 2585376 પર સંપર્ક કરી પોસ્ટથી મંગાવી શકો છો.બુક હિન્દીમાં છે પણ સરળ છે.
    waren & martin ની બુક પણ સારી છે. થોડી સમજવામાં અઘરી છે પણ ઘણી સારી ગ્રામર ની જાણકારી આપી છે.

    http://rupen007.feedcluster.com/

    ReplyDelete
  4. I want to learn english perfectly please help me

    ReplyDelete