Saturday, June 12, 2010

તાપી તીર્થ છે, તેને સ્વસ્છ રાખો : મોરારી બાપુ

તાપી તીર્થ  છે, તેને સ્વસ્છ રાખો : મોરારી  બાપુ

1 comment:

  1. નદીઓને ગંદી કરવામાં આપણાં લોકોને કોઈ પહોંચી શકે તેમ નથી. ગંગા યમુના બધી જ નદીઓને ગટર બનાવી ચૂક્યા હવે છેક તાપી ઉપર ધ્યાન ગયું ! મોરારી બાપુ કહે કે ગમે તે બાપુ કહે મોટા ભાગના જન સમુદાયને ગંદકી સાથે કોણ જાણે પણ એવો તો પ્રેમ છે કે વાત મૂકી દો ! મંદીરો હોય કે નદી જાને ગંદકીથી ગ6દા કરવા તે જન્મસિધ્ધ અધિકાર માનવામાં આવે છે ! નદી તીર્થ ગણાતી હોય તેમાં કચરો પધરાવી પૂણ્યનો સંચય કરવામાં શ્રધ્ધા રાખનારા લોકોને શું કહેવું ?

    ReplyDelete