Monday, June 14, 2010

તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થાવ

તાપી નીર્થ છે તો પછી ચાલો આપડે તેને સ્વસ્થ રાખવા અપની તરફથી થતા પ્રયત્નો કરીએ. જેમ કે તાપી પધારવા માં આવતા ફૂલો અને બીજો કચરો કોઈક બીજી રીતે નાશ કરો . આ તમારી તરફ થી તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થવા નમ્ર વિનતી .

જનક ના જય શ્રી કૃષ્ણ

1 comment:

  1. અમદાવાદની સાબરમતી રીવર ફ્રન્ટ જેમ સરકાર ત્યાં પણ આવો કોઈ પ્રોજેક્ટ શરુ કરે તો કદાચ સ્વચ્છતા રહશે અને શહેર અને તાપીની સુંદરતા પણ વધશે.


    http://rupen007.feedcluster.com/
    http://groups.google.co.in/group/netjagat

    ReplyDelete