સુરત જિલ્લો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ
ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં
સુરત (શહેર),
બારડોલી,
કામરેજ,
મહુવા, સુરત જિલ્લો,
ઓલપાડ,
માંડવી(સુરત જિલ્લો),
પલસાણા,
માંગરોળ,
ઉમરપાડા અને
ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી
તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં
વ્યારા,
સોનગઢ,
વાલોડ,
નિઝર અને
ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment