Wednesday, May 28, 2008

સુરત રાત કી બાહોંમે...

સુરતને ખરેખર સોનાની મૂરતના સ્વરૂપમાં હવે જોઇ શકાય છે. રિંગ રોડના તમામ ઓવરબ્રિજ તૈયાર થતાં રાત્રિએ આવો સુંદર કોઇ પરદેશી નજારો જોતા હોઈએ એવું લાગે છે.

Surat Raat ki Bahoma

No comments:

Post a Comment