ખોવાયા છે કે ખોવાય છે. બાકી તમે જ કયો.......
રાખડી ભાળી ધના પ્રેમી પંખીડા છુપાયા છે.
ભીડ નથી રોડ ખુલા ચમ લાગે છે
જાણે સુરતમાં સરસ માહોલ સર્જાયો છે.
દેખાશે કદાસ ૨૪ પછી ને કેશે નવરો નહોતો
કે પછી બીક રાખડી ની હતી
સુરતમાં અનેરો આંનદ વર્તાય રહો છે.
લાગે છે કે ભાઈબેન નો હેત ઉભરાય રહો છે.
----------------------------
No comments:
Post a Comment