એક સ્ત્રી ના પતિ મરા પછી લખેલી શાયરી માં વ્યથા દર્શાવી છે . અને આને જ શાયરી કહેવાય
પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
તોય મૂવો મારો નો થયો
આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો
શાયરી માં "રોયાંને " શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.
Wednesday, June 23, 2010
Thursday, June 17, 2010
શું લાગે છે દોસ્તો વરસાદ મન મૂકીને આવશે .
મને તો લાગે છે. આ વર્ષે પણ વરસાદ રાહ જોવડાવા પછી અંતે ફોન કરશે હું તો સુરત ને સાવ ભૂલી ગયો. પછી બોલશે અગ્રેજો એ આપેલો શબ્દ સોરી સુરતીઓ, મને માફ કરજો હું આવતા વર્ષે જરૂર આવીશ. જય શ્રી ક્રિષ્ના
સુરતમાં વરસાદ પડેશે કે નઈ તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.
સુરતમાં વરસાદ પડેશે કે નઈ તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.
Monday, June 14, 2010
તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થાવ
તાપી નીર્થ છે તો પછી ચાલો આપડે તેને સ્વસ્થ રાખવા અપની તરફથી થતા પ્રયત્નો કરીએ. જેમ કે તાપી પધારવા માં આવતા ફૂલો અને બીજો કચરો કોઈક બીજી રીતે નાશ કરો . આ તમારી તરફ થી તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થવા નમ્ર વિનતી .
જનક ના જય શ્રી કૃષ્ણ
જનક ના જય શ્રી કૃષ્ણ
Saturday, June 12, 2010
અસ્થિ દાટી દઈ તેના ઉપર વૃક્ષારોપણ કરો : સચ્ચિદાનંદજી
તાપી તીર્થ છે, તેને સ્વસ્છ રાખો : મોરારી બાપુ
તાપી તીર્થ છે, તેને સ્વસ્છ રાખો : મોરારી બાપુ
Subscribe to:
Posts (Atom)