Wednesday, June 23, 2010

પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને

એક સ્ત્રી ના પતિ મરા પછી લખેલી શાયરી માં વ્યથા દર્શાવી છે . અને આને જ શાયરી કહેવાય

પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
તોય મૂવો મારો નો થયો
આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો


શાયરી માં "રોયાંને " શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.

Thursday, June 17, 2010

શું લાગે છે દોસ્તો વરસાદ મન મૂકીને આવશે .

મને તો લાગે છે. આ વર્ષે પણ વરસાદ રાહ જોવડાવા પછી અંતે ફોન કરશે હું તો સુરત ને સાવ ભૂલી ગયો. પછી બોલશે અગ્રેજો એ આપેલો શબ્દ સોરી સુરતીઓ, મને માફ કરજો  હું આવતા વર્ષે જરૂર આવીશ. જય શ્રી ક્રિષ્ના

સુરતમાં  વરસાદ પડેશે કે નઈ તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.

Monday, June 14, 2010

તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થાવ

તાપી નીર્થ છે તો પછી ચાલો આપડે તેને સ્વસ્થ રાખવા અપની તરફથી થતા પ્રયત્નો કરીએ. જેમ કે તાપી પધારવા માં આવતા ફૂલો અને બીજો કચરો કોઈક બીજી રીતે નાશ કરો . આ તમારી તરફ થી તાપી ને સ્વસ્થ રાખવા મદદ રૂપ થવા નમ્ર વિનતી .

જનક ના જય શ્રી કૃષ્ણ