Tuesday, October 11, 2011

ઘારી થી સુરત નથી વખણાતું પરંતુ સુરત થી ઘારી વખણાય છે.



ચંદીપડવો હોય ને આ વાક્ય યાદ કેમ ના આવે

સુરત નો ચંદીપડવો ને ચોખ્ખા ઘી ની ધારી

Sumul Dhari




























Wednesday, September 7, 2011

ગમ્યું તે લખ્યું - એક તરતો માણસ ડૂબે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે
બધું દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

----:  સૈફ પાલનપુરી :----

Friday, July 1, 2011

આ બાબતમાં તમારું શું કેવું છે

હું હેલમેટ મારા માટે પહેરું છે, નિયમ માટે નહિ